Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી

New Delhi: રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટ કેસ(Assault case)માં દિલ્હી પોલીસે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી(PA) વિભવ કુમાર(Bibhav Kumar)ની અટકાયત કરી છે. દિલ્હી પોલીસની એક ટીમ આજે મુખ્ય પ્રધાન આવાસ પર પહોંચી હતી અને ત્યાંથી બિભવ કુમારની અટકાયત કરવામાં આવી હતી. સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યા બાદથી વિભવ કુમાર ગાયબ … Continue reading Swati Maliwal Assault case: દિલ્હી પોલીસે વિભવ કુમારની દિલ્હીના સીએમ આવાસમાંથી અટકાયત કરી