Swati Maliwal Case: બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

નવી દિલ્હી: અહીંની એક અદાલતે શુક્રવારે આપનાં રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ (MP Swati Maliwal) પર હુમલો કરવાના આરોપમાં અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમારને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.કેજરીવાલના અંગત મદદનીશ કુમારે ૧૩ મેના રોજ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને માલીવાલ પર કથિત રીતે હુમલો કર્યો હતો. કુમારને તેમની ત્રણ દિવસની પોલીસ કસ્ટડીની મુદત પૂરી … Continue reading Swati Maliwal Case: બિભવ કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો