Swati Maliwal Assault Case: શશિ થરૂરને શરમ આવવી જોઈએ! હરદીપ પુરીએ આવું કેમ કહ્યું

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન નિવાસમાં આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે કથિત રીતે થયેલી મારપીટના મામલે દિલ્હી ઉપરાંત દેશભરનું રાજકરણ ગરમાયું છે. એક તરફ આમ આદમી પાર્ટી આ મામલાને ભાજપનું કાવતરું ગણાવી રહી છે. બીજી તરફ ભાજપના નેતાઓ ચૂંટણી વચ્ચે AAPને આ મામલે ઘેરવામાં વ્યસ્ત છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ … Continue reading Swati Maliwal Assault Case: શશિ થરૂરને શરમ આવવી જોઈએ! હરદીપ પુરીએ આવું કેમ કહ્યું