ગઇ કાલે શપથ લીધા અને આજે છોડવા માગે છે મંત્રી પદ, જાણો આ નેતા વિશે….

કેરળના ભાજપના પ્રથમ સાંસદ અને અભિનેતા સુરેશ ગોપીએ રવિવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. હવે તેઓ તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા, તેમણે કહ્યું કે તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે તેમને ટૂંક સમયમાં પદ … Continue reading ગઇ કાલે શપથ લીધા અને આજે છોડવા માગે છે મંત્રી પદ, જાણો આ નેતા વિશે….