ખાલિસ્તાની અમૃતપાલ સિંહના સાંસદ પદને સુપ્રીમની બહાલી: ખંડપીઠે ફગાવી અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કટ્ટરપંથી અમૃતપાલ સિંહની લોકસભા સાંસદ તરીકેની ચૂંટણી સામેની અરજી ફગાવી દીધી હતી. અમૃતપાલ સિંહ પંજાબના ખદુર સાહિબથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. અમૃતપાલ હાલ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. અગાઉ અમૃતપાલ સિંહે NSA હેઠળ અટકાયતની અવધિ વધારવાના પંજાબ સરકારના નિર્ણયને પડકાર્યો હતો અને તેમની મુક્તિની માંગ કરી હતી. સુપ્રીમ … Continue reading ખાલિસ્તાની અમૃતપાલ સિંહના સાંસદ પદને સુપ્રીમની બહાલી: ખંડપીઠે ફગાવી અરજી