બાળકોના લિંગ પરીવર્તનની સર્જરીનો હક્ક મા-બાપને ખરો? સુપ્રીમ કોર્ટ કરશે નક્કી

નવી દિલ્હી: sex change surgery : શું સંતાનોના લિંગ પરીવર્તન સર્જરી પર રોક હોવી જોઈએ? શું વાલીઓને પોતાના સંતાનોનું સેક્સ ચેન્જ કરવવાનો હક્ક નથી? આ તમામ પ્રશ્નો એક જાહેર હિતની અરજીના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા છે (Supreme Court PIL). પિટિશનમાં માગણી કરવામાં આવી છે કે માતા-પિતાને તેમના બાળક માટે સેક્સ-રિએસાઇનમેન્ટ સર્જરી કરાવવા પર પ્રતિબંધ … Continue reading બાળકોના લિંગ પરીવર્તનની સર્જરીનો હક્ક મા-બાપને ખરો? સુપ્રીમ કોર્ટ કરશે નક્કી