કોલકાતા રેપ-મર્ડરનો કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાંઃ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સૂઓમોટો લીધો છે. મંગળવારે ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ‘RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યા’ની સુનાવણી કરશે. કોલકાતા હાઈકોર્ટે હાલમાં જ આ કેસની તપાસ કોલકાતા પોલીસ … Continue reading કોલકાતા રેપ-મર્ડરનો કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાંઃ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી