મદરેસાના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર ‘સુપ્રીમ’ રોક

લખનૌ: સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 22 માર્ચે આપેલા આદેશ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને (UP Board of Madarsa Education Act, 2004) ગેરબંધારણીય (Unconstitutional) જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું યોગ્ય નથી કે મદરેસા બોર્ડ બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. … Continue reading મદરેસાના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર ‘સુપ્રીમ’ રોક