Supreme Court on ED: ‘…તો ED આરોપીની ધરપકડ કરી શકે નહીં’, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસે લોન્ડરિંગ કેસ(Money Laundering case)માં આરોપીઓની ધરપકડ કરવાનો અધિકાર છે કે નહીં એ બાબતે સુપ્રીમ કોર્ટ(Supreme court)એ આજે ગુરુવારે મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો સ્પેશિયલ કોર્ટે મની લોન્ડરિંગની ફરિયાદનું સંજ્ઞાન લીધું હોય, તો ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની … Continue reading Supreme Court on ED: ‘…તો ED આરોપીની ધરપકડ કરી શકે નહીં’, સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed