Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ સમારોહ દરમિયાન થયેલી નાસભાગ (Hathras Stampede)મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે, ઘટના પર ટિપ્પણી કરતી વખતે, મુખ્ય ન્યાયધીશ (CJI) એ કહ્યું કે અકસ્માત દુઃખદ છે. 2 જુલાઈએ હાથરસમાં થયેલી નાસભાગમાં 121 લોકો માર્યા ગયા … Continue reading Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?