ફરજ પર પરત ફરો, નહીં તો….સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને ચેતવણી આપી, સુનવણી દરમિયાન શું શું થયું ?
નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ (Kolkata rape and murder case)અંગે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આ મામલે આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાતા પોલીસને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. જસ્ટિસ જેબી પારડીવાલાએ … Continue reading ફરજ પર પરત ફરો, નહીં તો….સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સને ચેતવણી આપી, સુનવણી દરમિયાન શું શું થયું ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed