1 ઓક્ટોબર સુધી દેશમાં બુલડોઝર એક્શન નહીં થઈ શકે, સુપ્રીમ કોર્ટે રોક લગાવી

નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને 1 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે, જોકે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલ્વે લાઇન પર ડિમોલિશન … Continue reading 1 ઓક્ટોબર સુધી દેશમાં બુલડોઝર એક્શન નહીં થઈ શકે, સુપ્રીમ કોર્ટે રોક લગાવી