સુપ્રીમે દિલ્હીના સીએમને વચગાળાના જામીન આપતા, અમિત શાહે કહ્યું ‘કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ’

નવી દિલ્હી: દિલ્હી ના સીએમ અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા તેને લઈ રાજકારણ ગરમાયું છે. કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. હવે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે તેમને મળેલા જામીન પર પ્રતિક્રિયા આપી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત … Continue reading સુપ્રીમે દિલ્હીના સીએમને વચગાળાના જામીન આપતા, અમિત શાહે કહ્યું ‘કેજરીવાલને સ્પેશિયલ ટ્રિટમેન્ટ અપાઈ’