Supreme Court ને મળ્યા બે નવા જજ, જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને આર. મહાદેવનની નિયુકિત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટને(Supreme Court) બે નવા જજો મળ્યા છે. જેની બાદ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની(Judges)સંખ્યા પૂર્ણ થઈ ગઈ છે. જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે સુપ્રીમ કોર્ટના નવા ન્યાયાધીશોની નિમણૂકની જાહેરાત કરી હતી. તેણે … Continue reading Supreme Court ને મળ્યા બે નવા જજ, જસ્ટિસ એન. કોટીશ્વર સિંહ અને આર. મહાદેવનની નિયુકિત