EVMમાં ગેરરીતિઓનો આરોપ મૂકતી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ની કામગીરીમાં ગેરરીતિઓનો આક્ષેપ કરતી અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે દરેક પદ્ધતિમાં તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ હોય છે એમ કહી ઇનકાર કરી દીધો હતો.ન્યાયધીશ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે જણાવ્યું હતું કે આ કોર્ટે પહેલાથી જ અનેક અરજીઓની વારંવાર તપાસ કરી … Continue reading EVMમાં ગેરરીતિઓનો આરોપ મૂકતી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર