સુપરસ્ટાર રજનીકાંતને UAE સરકારે આપ્યા ગોલ્ડન વિઝા, અભિનેતાએ વીડિયો શેર કરી આભાર માન્યો

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા. અભિનેતાને ત્યાં આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ … Continue reading સુપરસ્ટાર રજનીકાંતને UAE સરકારે આપ્યા ગોલ્ડન વિઝા, અભિનેતાએ વીડિયો શેર કરી આભાર માન્યો