નેશનલ
મતાધિકાર:

એકસાઈઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો તેમણે રાજીનામું આપવું જોઈએ કે નહીં એ અંગે લોકોનો અભિપ્રાય મત દ્વારા માગવામાં આવી રહ્યો છે. આવા એક બૂથમાં કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા વિજય ગોયલ પોતાનો મત આપી રહ્યા છે. (પી.ટી.આઈ.)