આવું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન તો ક્યારેય નહીં જ જોયું હોય…

તમિલનાડુના ચેન્નઈથી એક હેરાન કરી નાખનારો મામલો સામે આવી રહ્યો છે અને આ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ જોઈને તમારી પણ કંપારી છૂટી જશે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કે આખરે એવું તે શું છે આ વીડિયોમાં… વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાલ્કનીના … Continue reading આવું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન તો ક્યારેય નહીં જ જોયું હોય…