ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક SMART મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ભારત માટે બુધવાર (1લી મે)ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. ભારતીય નૌકાદળની એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડો (SMART) મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુપરસોનિક મિસાઈલ સિસ્ટમે બુધવારે સવારે ડૉ.એપીજે અબ્દુલ કલામ ટાપુ … Continue reading ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક SMART મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ