કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

રાજસ્થાનના સીકરમાં એક જ દિવસે બે અલગ-અલગ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. બંને વિદ્યાર્થીઓએ સીકર, ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આત્મહત્યા કરી હતી. 16 વર્ષીય વિદ્યાર્થી 29 જૂને સીકર આવ્યો હતો, જ્યારે 17 વર્ષનો વિદ્યાર્થી 26 જૂને NEETની તૈયારી માટે સીકર આવ્યો હતો.આત્મહત્યા કરનારા બે વિદ્યાર્થીઓમાં એકનું નામ કરૌલીના નાના ગામમાં રહેતા શૈલેષ … Continue reading કોટાના માર્ગે સીકર? NEETની તૈયારી કરવા આવેલા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા