શિક્ષક વઢ્યા તો સગીરે કરી નાખી તેમની હત્યા

એક સમય હતો જ્યારે કહેવાતું હતું કે સોટી વાગે સમ સમ.. વિદ્યા આવે ઝમ ઝમ. અલબત આ રૂઢિપ્રયોગ તો હવે પુસ્તકોમાં જ રહી ગયો છે. આજકાલ તો મારવાનું તો દૂર, શાળાના બાળકોને વઢી પણ શકાતું નથી. આવી જ એક ઘટના આસામમાં બની છે, જેમાં શાળાના શિક્ષક વિદ્યાર્થીને વઢ્યા તો તેણે ગુસ્સે થઇને તેમની હત્યા કરી … Continue reading શિક્ષક વઢ્યા તો સગીરે કરી નાખી તેમની હત્યા