ઉદયપુર ચાકૂબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત : શહેરની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં ચાર દિવસ પહેલા (16 ઓગસ્ટ) બનેલી છરી વડે હુમલાની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થીનું મોત થયું છે. એમબી હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીની તબિયત બપોરે 3 વાગ્યાની આસપાસ બગડી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જો કે તેના મોત બાદ હોસ્પિટલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીના મૃતદેહને શબઘરમાં રાખવામાં આવ્યો છે. … Continue reading ઉદયપુર ચાકૂબાજી કાંડમાં ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત : શહેરની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed