Stock Market: ગઈ કાલના ધબડકા બાદ આજે પણ બજાર તૂટ્યું, આ શેરો પર નજર

મુંબઈ: ગઈ કાલે ગુરુવારે શેરબજાર (Stock market)માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી, ગઈ કાલે ધબડકા બાદ આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) આજે 253 પોઈન્ટ ઘટીને 82,244 પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા … Continue reading Stock Market: ગઈ કાલના ધબડકા બાદ આજે પણ બજાર તૂટ્યું, આ શેરો પર નજર