Stock Market:શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે કકડભૂસ, સેન્સેક્સમાં 808.65 પોઈન્ટનો ઘટાડો

મુંબઇ : ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. ગયા સપ્તાહે શુક્રવારથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં આજે સતત 5માં દિવસે ઘટાડાનો દોર રહ્યો હતો. આજે શુક્રવારે સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ … Continue reading Stock Market:શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે કકડભૂસ, સેન્સેક્સમાં 808.65 પોઈન્ટનો ઘટાડો