Stock Market : શેરબજાર સપાટ ખૂલ્યું , સેન્સેક્સમાં 40 પોઇન્ટનો ઘટાડો
ભારતીય શેરબજારમાં મંગળવારે વૈશ્વિક દબાણના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેકસ ઘટાડા સાથે ખૂલ્યું હતો. સેન્સેક્સ 40 પોઈન્ટના ઘટાડા સાથે 82,530 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.14 ટકાના વધારા સાથે 25,313.40ની સપાટી પર ખુલ્યો છે. બેંકિંગ-ફાઇનાન્સ શેરો ખુલતાની સાથે જ ઘટ્યા સેન્સેક્સ પરના મોટાભાગના બેન્કિંગ અને ફાઇનાન્સ શેર શરૂઆતના વેપારમાં ખોટમાં … Continue reading Stock Market : શેરબજાર સપાટ ખૂલ્યું , સેન્સેક્સમાં 40 પોઇન્ટનો ઘટાડો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed