Stock Market : શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સમાં 68 પોઈન્ટનો ઘટાડો

મુંબઈ: ભારતીય શેરબજારમાં(Stock Market)શાનદાર શરૂઆત બાદ થોડી મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 68 પોઈન્ટના ઘટાડા સાથે 83000ની નીચે 82917 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 14 પોઈન્ટ ઘટીને 25369 ના સ્તર પર છે. બ્રિટાનિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ડિવિસ લેબ અને ટાટા કન્ઝ્યુમર 1 થી 1.50 ટકાના વધારા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે. … Continue reading Stock Market : શેરબજારની સપાટ શરૂઆત, સેન્સેક્સમાં 68 પોઈન્ટનો ઘટાડો