Stock Market : શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 37. 00 પોઇન્ટનો ઘટાડો

મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market)આજે ઘટાડા સાથે ખૂલ્યું છે. જેમાં સેન્સેક્સ 37.00 પોઈન્ટના ઘટાડા સાથે 81,822.56 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 17.05 પોઈન્ટના ઘટાડા સાથે 25,035.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી માત્ર 11 કંપનીઓના શેર વધારા સાથે જ્યારે બાકીની તમામ 19 કંપનીઓના શેર ઘટાડા સાથે ખૂલ્યા હતા. જ્યારે નિફ્ટીની 50માંથી 17 કંપનીઓના શેર … Continue reading Stock Market : શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું, સેન્સેક્સમાં 37. 00 પોઇન્ટનો ઘટાડો