Stock Market : આ શેરના ભાવમાં જોવા મળી રહી જબરજસ્ત તેજી, પાંચ દિવસમાં 23 ટકાનો વધારો

મુંબઈ: અનિલ અંબાણીની પાવર કંપની રિલાયન્સ પાવરના(R Power )શેરના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શેર સતત 5 ટકાની અપર સર્કિટ બતાવી રહ્યો છે. આજે મંગળવારે આ શેર 5 ટકા વધીને રુપિયા 51.10ની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. આ શેર છેલ્લા દસ ટ્રેડિંગ દિવસોથી અપર સર્કિટને સ્પર્શી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક … Continue reading Stock Market : આ શેરના ભાવમાં જોવા મળી રહી જબરજસ્ત તેજી, પાંચ દિવસમાં 23 ટકાનો વધારો