Stock Market : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 11,000 કરોડનું રોકાણ કર્યું, જાણો કારણ
મુંબઈ : ભારતીય શેરબજારમાં(Stock Market) મહિનાના પ્રથમ સપ્તાહમાં લગભગ 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાં ભારતીય બજારમાં મજબૂતાઈ અને અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષાને કારણે FPIs રોકાણ વધ્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)જૂનથી સતત ઇક્વિટી ખરીદી રહ્યા છે. આ અગાઉ તેઓએ એપ્રિલ-મેમાં રૂપિયા 34,252 કરોડની રકમ ઉપાડી હતી. આ અંગે માર્કેટ નિષ્ણાતે જણાવ્યું હતું કે … Continue reading Stock Market : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ 11,000 કરોડનું રોકાણ કર્યું, જાણો કારણ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed