સજા આપવાને બદલે મમતા રેપકેસથી ધ્યાન ભટકાવી રહી છે : નિર્ભયાની માતા

નવી દિલ્હી: કોલકાતામાં ટ્રેઈની ડોકટર સાથે થયેલ રેપ અને મર્ડરના બનાવને લઈને દિલ્હી ગેંગરેપ કેસ પીડિતા નિર્ભયાની માતાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પદનો દુરુપયોગ કરીને મુદ્દા પરથી ધ્યાન ભટકાવિ રહ્યાનો આરોપ કર્યો હતો અને તેમના રાજીનામાની માંગ કરી હતી. આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો … Continue reading સજા આપવાને બદલે મમતા રેપકેસથી ધ્યાન ભટકાવી રહી છે : નિર્ભયાની માતા