SC-STમાં વર્ગીકરણ મુદ્દે ખડગેનું નિવેદન “ધીમે ધીમે કરી ભાજપનો અનામત હટાવવાનો પ્રયાસ”

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) SC-ST અનામત (SC-ST Reservation) પર સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને લઈને કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. ખડગેએ કહ્યું કે હાલમાં જ સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોએ એક ચુકાદો આપ્યો છે, જેમાં તેઓએ SC-ST શ્રેણીના લોકોના પેટા વર્ગીકરણ તેમજ ક્રીમીલેયરની વાત કરી છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું … Continue reading SC-STમાં વર્ગીકરણ મુદ્દે ખડગેનું નિવેદન “ધીમે ધીમે કરી ભાજપનો અનામત હટાવવાનો પ્રયાસ”