ઉત્તર પ્રદેશના રાજકારણમાં તોફાનના એંધાણની વચ્ચે પ્રદેશ અધ્યક્ષની વડાપ્રધાન સાથે મુલાકાત

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પોતાની અપેક્ષા કરતાં મળેલા નબળી સફળતા બાદ હવે ભાજપે તેની સમીક્ષાની રાહ પર છે. આ દરમિયાન જ ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં ભાજપની હાર પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર ચૌધરીને … Continue reading ઉત્તર પ્રદેશના રાજકારણમાં તોફાનના એંધાણની વચ્ચે પ્રદેશ અધ્યક્ષની વડાપ્રધાન સાથે મુલાકાત