રાજ્ય તરફથી મદરેસાને મળતું ફંડ બંધ કરવું જોઈએ, બાળ અધિકાર સુરક્ષા પંચનો પત્ર

નવી દિલ્હી: દેશમાં છેલ્લા ઘણા સમયથી મદરસાઓ(Madrasa)માં આપતા શિક્ષણ અને તેમાં થતી પ્રવૃતિઓ અંગે સવાલ ઉઠતા રહ્યા છે. એવામાં, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને માંગ કરી છે કે સરકાર મદરેસા બોર્ડને આપવામાં આવતા ફંડને રોકી દે અને આ તમામ મદરેસા બોર્ડ બંધ … Continue reading રાજ્ય તરફથી મદરેસાને મળતું ફંડ બંધ કરવું જોઈએ, બાળ અધિકાર સુરક્ષા પંચનો પત્ર