રિયાઝ શરૂ કરી દો,’ મારું ચોમાસું ક્યાંક આસ-પાસ છે’ ગાવાનો- જુઓ વરસાદનું ટાઈમ ટેબલ

દેશભરમાં તપતા વૈશાખી દનૈયાથી નાગરિકો ત્રાહિમામ છે.ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર,રાજસ્થાન કે પછી ઉત્તરપ્રદેશ અને દિલ્લી-NCR. ગરમીના પ્રકોપ વચ્ચે પણ રાજકીય પાર્ટીના નેતાઓ સતા માટે દેશ ખૂંદી રહ્યા છે. હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ચોથી જૂને પરિણામ સુધીમાં તો દેશ અગન ભઠ્ઠી થઈ ગયો હશે. પરંતુ આ વચ્ચે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે … Continue reading રિયાઝ શરૂ કરી દો,’ મારું ચોમાસું ક્યાંક આસ-પાસ છે’ ગાવાનો- જુઓ વરસાદનું ટાઈમ ટેબલ