વાદળ ફાટવાને કારણે Srinagar કારગિલ હાઇવે ખોરવાયો, અનેક વાહનો પૂરની ઝપેટમાં

શ્રીનગરઃ દેશના ઉત્તરી પહાડી રાજ્યમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર (Srinagar) કારગિલ હાઇવે બ્લોક થઈ ગયો હતો. રોડ ખુલ્લો કરવાની કામગીરી ચાલી … Continue reading વાદળ ફાટવાને કારણે Srinagar કારગિલ હાઇવે ખોરવાયો, અનેક વાહનો પૂરની ઝપેટમાં