ફ્લાઈટ્સ કેન્સલ થવાથી દુબઈ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીને હાલાકી

મુંબઈ: સ્પાઇસ જેટ એરલાઈન્સએ લેણી નીકળતી રકમની ચૂકવણી દુબઈ એરપોર્ટના સત્તાવાળાઓને ન કરી હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવ્યા બાદ બુધવારે સ્પાઈસ જેટના સેંકડો મુસાફરો દુબઈ એરપોર્ટ પર અટવાઈ ગયા હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી.સ્પાઇસ જેટના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે દુબઇથી ભારત આવતી કેટલીક ફ્લાઇટ્સ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી, પરંતુ વિસ્તૃત … Continue reading ફ્લાઈટ્સ કેન્સલ થવાથી દુબઈ એરપોર્ટ પર સેંકડો પ્રવાસીને હાલાકી