વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…

શાળાનું જીવન પણ કેટલું મઝાનું હોય છે. મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરવાની, રિસેસમાં મિત્રો સાથે ધમાલ કરવાની… કંઇ કેટલીય યાદો સ્કૂલ જીવન સાથે જોડાયેલી છે. જોકે, શિસ્તના પાઠ પણ આપણે સ્કૂલમાં જ શીખીએ છીએ. સ્કૂલમાં રજા લેવા માટે પણ ખાસ નિયમો બનાવ્યા હોય છે. તમારે વડિલ પાસેથી રજાચિઠ્ઠી આપવી પડે છે. પણ શું તમે જાણો … Continue reading વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…