સંસદમાં સેંગોલને લઈને વિવાદમાં સપાના સાંસદનું નિવેદન : ‘સેંગોલને હવે કોઈ નહિ હટાવી શકે’
નવી દિલ્હી: આજે લોકસભામાં સ્પીકરની ખુરશીની પાસે સ્થાપિત કરાયેલા સેંગોલને (Sangol) લઈને વિવાદ જન્મ્યો છે. આ મુદ્દો સમાજવાદી પાર્ટીના લોકસભાના સાંસદ આર. કે. ચૌધરીએ (R.K. Chaudhari) ઉઠાવ્યો હતો અને તેમણે તેની જગ્યાએ બંધારણ રાખવાની માંગ કરી હતી. જો કે તેમના આ નિવેદનથી ભાજપે ઉગ્ર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સપાના સાંસદે આ બોલતા … Continue reading સંસદમાં સેંગોલને લઈને વિવાદમાં સપાના સાંસદનું નિવેદન : ‘સેંગોલને હવે કોઈ નહિ હટાવી શકે’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed