કયાંક જલેબી તો ક્યાંક પકોડા….હરિયાણામાં જોવા મળ્યો Rahul Gandhiનો અલગ અંદાજ

હરિયાણામાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી છે. મંગળવારે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી સભા કરવા આવ્યા ત્યારે તેમના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા હતા. તેમણે બહાદુરગઢમાં પ્રખ્યાત પકોડા ખાધા હતા. ગોહાનામાં માતુરામ કન્ફેક્શનરીની દુકાનમાં બનેલી મશહુર જલેબીનો સ્વાદ પણ ચાખ્યો હતો અને ત્યાર બાદ સોનીપતમાં એક ગ્રામીણ પરિવારના ઘરે ડિનર પણ લીધું હતું. મદીના ગામના … Continue reading કયાંક જલેબી તો ક્યાંક પકોડા….હરિયાણામાં જોવા મળ્યો Rahul Gandhiનો અલગ અંદાજ