Snake In Train: ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં સાપ નીકળ્યો, મુસાફરોમાં ભયનો માહોલ, વીડિયો થયો વાયરલ

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક એક સાપ મુસાફરોની(Snake In Train) વચ્ચે જોવા મળ્યો હતો. જેને જોઈને લોકોમાં ભય ફેલાયો હતો. ટ્રેનના કોચમાં 5 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો હતો. આ અંગેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના બર્થ પર … Continue reading Snake In Train: ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં સાપ નીકળ્યો, મુસાફરોમાં ભયનો માહોલ, વીડિયો થયો વાયરલ