સાપોનો મેળો, સાપ સાથે લોકોને કરતબ કરતા જોઇ આશ્ચર્ય પામશો, જાણો શું છે વિશહરી માતાની પૂજા

સમસ્તીપુર : સાપોનો મેળો, આ સાંભળીને તમને આશ્ચર્ય થયું ને, પણ હા બિહારના(Bihar) સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુરમાં એક-બે નહીં પરંતુ સેંકડો લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ જોઈને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંના લોકો દર વર્ષે આ કામ કરે છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દર … Continue reading સાપોનો મેળો, સાપ સાથે લોકોને કરતબ કરતા જોઇ આશ્ચર્ય પામશો, જાણો શું છે વિશહરી માતાની પૂજા