ભારત આવતા જ Prajwal Revannaની ધરપકડ, SIT કરશે પૂછપરછ
બેંગલુરુ : કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) શુક્રવારે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોલીસે ધરપકડ કરી હતી. સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વલ પર અનેક મહિલાઓના યૌન શોષણ કરવાનો અને તેનો વીડિયો બનાવવાનો આરોપ છે. હાસનમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પહેલા રેવન્નાનો વીડિયો વાયરલ(Viral Video) થયો હતો. જો કે તે પોલીસથી બચીને … Continue reading ભારત આવતા જ Prajwal Revannaની ધરપકડ, SIT કરશે પૂછપરછ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed