જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે ગાનારો ગાયક કૉંગ્રેસમાં જોડાયો

નવી દિલ્હીઃ હરિયાણાની ચૂંટણી પહેલા ઘણા લોકો કૉંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કુશ્તીબાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનીયા કૉંગ્રેસમાં જોડાયા બાદ એક બીજું નામ પણ બોલાઈ રહ્યું છે. આ નામ છે જાણીતા ગાયક કન્હૈયા મિત્તલ. કન્હૈયા મિત્તલ કૉંગ્રેસમાં જોડાવાના છે. આ સમાચાર આગની જેમ ફેલાય રહ્યા છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના કાર્યક્રમ સમયે મિત્તલે … Continue reading જો રામ કો લાયે હૈ, હમ ઉનકો લાયેંગે ગાનારો ગાયક કૉંગ્રેસમાં જોડાયો