Ratan Tataના નિધનથી સિમી ગરેવાલે લખી ઈમોશનલ પોસ્ટ

ઉદ્યોગપતિ રતન ટાટાના આકસ્મિક અવસાનના સમાચારથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આખો દેશ દુર્ગા પૂજાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે આપણે મા દુર્ગાના સિંહના અવતારસમા રતન ટાટાને ગુમાવ્યા છે. જ્યારે સમગ્ર દેશ તેમના નિધનથી શોકમાં છે, ત્યારે તેમની જૂની મિત્ર અને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સિમી ગરેવાલ પણ તેમના નિધનથી દુઃખી છે. પીઢ અભિનેત્રીએ રતન … Continue reading Ratan Tataના નિધનથી સિમી ગરેવાલે લખી ઈમોશનલ પોસ્ટ