Sidhartha Mallya marries Jasmine: ભાગેડુ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ લંડનમાં કર્યા લગ્ન

ભાગેળુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પુત્ર Sidhartha માલ્યાએ શનિવારે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ Jasmine સાથે લગ્ન કર્યા હતા. આ કપલની લગ્નની કેટલીક તસ્વીરો instagram પર શેર કરવામાં આવી છે. હાલમાં જ સિદ્ધાર્થમાં માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં Jasmine સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ … Continue reading Sidhartha Mallya marries Jasmine: ભાગેડુ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ લંડનમાં કર્યા લગ્ન