સલમાન ખાનના નિવાસસ્થાન પર ગોળીબાર કરવા શૂટરોને 40 કારતૂસ આપવામાં આવી હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસની તપાસમાં પોલીસને કેટલીક ચોંકાવનારી માહિતી મળી રહી છે. ગોળીબાર કરનારા શૂટરોને 40 કારતૂસ પૂરી પાડવામાં આવી હતી અને ધાક ઊભી કરવા માટે વધુમાં વધુ રાઉન્ડ ફાયર કવાની સૂચના આપવામાં આવી હતી. ગોળીબાર પહેલાં અને પછી શૂટરો ત્રણ મોબાઈલ ફોનની મદદથી તેમના સૂત્રધારોના સંપર્કમાં … Continue reading સલમાન ખાનના નિવાસસ્થાન પર ગોળીબાર કરવા શૂટરોને 40 કારતૂસ આપવામાં આવી હતી