આ પ્રખ્યાત અભિનેતાએ કરી આત્મહત્યા, પાંચ દિવસ પહેલા રોડ અકસ્માતમાં પાર્ટનરનું થયું હતું મૃત્યુ

તેલુગુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ‘ત્રિનયાની’ના ચંદ્રકાંત ઉર્ફે ચંદુએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. અહેવાલો અનુસાર તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી જ મળી આવ્યો છે. નોંધનીય છે કે તેમની રૂમર્ડ પાર્ટનર અને કો-સ્ટાર પવિત્રા જયરામનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું. એમ કહેવામાં આવી રહ્યું છે કે … Continue reading આ પ્રખ્યાત અભિનેતાએ કરી આત્મહત્યા, પાંચ દિવસ પહેલા રોડ અકસ્માતમાં પાર્ટનરનું થયું હતું મૃત્યુ