Shimla Protest: સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને મામલે ભીડ બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ કર્યો

શિમલા: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં(Shimla Protest)મસ્જિદના ગેરકાયદે બાંધકામને દૂર કરવાની બાબતે વિસ્તારના તંગદિલી વ્યાપી છે. જેમાં શિમલાના સંજૌલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામના મામલામાં વિરોધીઓ બેરિકેડ તોડીને વિવાદિત મસ્જિદ સ્થળ પર પહોંચ્યા હતા. ધારી ટનલમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. દેખાવકારોએ પથ્થરમારો કરીને જવાબ આપ્યો હતો. હાલમાં આંદોલનકારીઓ મસ્જિદ … Continue reading Shimla Protest: સંજૌલી મસ્જિદના ગેરકાયદે બાંધકામને મામલે ભીડ બેકાબૂ, પોલીસે લાઠીચાર્જ કર્યો