વાયનાડ મુલાકાત અંગે કરેલી પોસ્ટ બાદ શશિ થરૂર ટ્રોલ થયા, આ રીતે આપ્યો જવાબ

વાયનાડ: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ભયાનક આપત્તિ (Wayanad) આવી પડી છે, 350થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળથી આવતા કોંગ્રેસના નેતા શશિ થરૂર ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડની મુલાકાતને ગયા હતા, મુલાકાત બાદ શશી થરૂરે(Shashi Tharoor) આ મુલાકાતને “યાદગાર” ગણાવી હતી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતા. હવે થરૂરે સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાનો જવાબ આપ્યો છે. … Continue reading વાયનાડ મુલાકાત અંગે કરેલી પોસ્ટ બાદ શશિ થરૂર ટ્રોલ થયા, આ રીતે આપ્યો જવાબ