કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો

મુંબઈ: સોમવારે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી (Ola Electric Mobility)ના શેરના ભાવમાં તોતિંગ ઘટડો થયો હતો. સોશિયલ મીડિયા x પર કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) સાથે કંપનીના સીઈઓ ભાવીશી આગ્રવાલ (Bhavishi Agrawal)ની દલીલો બાદ કંપનીની સર્વિસની ભારે ટીકા થઇ રહી છે. NSE પર કંપનીનો શેર 9.14 ટકા ઘટીને રૂ. 90 પ્રતિ શેર થયો હતો. અહેવાલ અનુસાર, બીએસઈ … Continue reading કુણાલ કામરાએ Ola Electricના શેરમાં ગાબડું પાડ્યું! આટલા ટકાનો ઘટાડો